ગાંધીનગર મનપાનું વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ કરાશે રજૂ, જુઓ વીડિયો

Continues below advertisement

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ ગાંધીનગર મહાનગર પાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે ગાંધીનગર મનપા કચેરી પર વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે. આ વર્ષના ડ્રાફ્ટ બજેટમાં કોર્પોરેશનના હદ વિસ્તારણને લઈને બજેટનું પણ કદ વધશે તે નક્કી છે. આ નાણાકીય વર્ષના બજેટમાં 100 કરોડનો વધારો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ગયા નાણાકિય વર્ષનું મનપાનુ બજેટ 304.27 કરોડનું હતુ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram