વિધાનસભા ગૃહમાં માસ્કનો મુદ્દો ઉઠ્યો, ફરજિયાત હોવા છતાં ઘણા સભ્યો માસ્ક પહેરતા નથીઃદંડક
Continues below advertisement
વિધાનસભાના બજેટ સત્રમાં આજે માસ્કનો મુદ્દો ચર્ચાયો હતો. દંડકે ગૃહમાં અધ્યક્ષને રજૂઆત કરી કે ગૃહમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. ઘણા સભ્યો માસ્ક નથી પહેરતા એ યોગ્ય નથી. અધ્યક્ષે પણ કહ્યુ કે ગૃહમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. મેં પણ 20 લોકોને માસ્ક વગર જોયા પરંતુ તમામ સભ્યોએ માસ્ક પહેરવું જોઈએ.
Continues below advertisement