પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહે સતીષ પટેલનો કર્યો બચાવ, જુઓ વીડિયો

Continues below advertisement

શિક્ષકોના નેતા સતીષ પટેલના બચાવમાં પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા આવતા આશ્ચર્ય સર્જાયુ છે. અરવલ્લી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ધમકાવનાર અને અનેક અશ્લીલ શબ્દો બોલનાર સંઘના મહામંત્રી સતીષ પટેલને સસ્પેંડ કરવા માટે દિગ્વિજયસિંહ તૈયાર નથી.આટલું ઓછું નથી તેમ દિગ્વિજયસિંહે આખા વિવાદને સામાન્ય ગણાવ્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કેવી રીતે કર્યો સતીષ પટેલનો બચાવ તે જાણીએ સાંભળી લઈએ સતીષ પટેલે શિક્ષકો માટે આદરથી વપરાતા માસ્તર શબ્દોનો કેવી રીતે કર્યો હતો ઉપયોગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram