રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 293 લોકો સામે ફરિયાદ નોંધાઇ

Continues below advertisement

રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 293 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. 293 વ્યક્તિઓ સામે 77 FIR દાખલ કરવામાં આવી.આઠ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતુ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram