અમિત શાહે રસીકરણ કેન્દ્રમાં આવેલી છોકરીને માથે પ્રેમથી ટપલી મારીને શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2021 04:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કોલવડામાં આવેલા પે સેન્ટર સ્કૂલ ખાતેના રસીકરણ (Vaccination Center) કેન્દ્રની મુલાકાત લીધી હતી. શાહની સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેંદ્રના પ્રાંગણમાં અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે રસી લીધી હોય તેવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી.