ગાંધીનગરમાં વેક્સિનની અછત, દરેક સેંટર પર રસીના 200 ડોઝ જ ઉપલબ્ધ

Continues below advertisement

ગાંધીનગરમાં પણ વેક્સિનની અછત જોવા મળી છે. ગાંધીનગરમાં 35 પૈકી 11 મથક જ ચાલુ છે. 30 જૂન સુધી વેક્સિન ફરજિયાત લેવાની હોવાથી વેપારીઓ મૂંઝાયા છે. ગાંધીનગરના દરેક સેંટર પર વેક્સિનના 200 ડોઝ જ ઉપલબ્ધ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram