ગાંધીનગર મનપાની ચૂંટણી માટે મતદાન શરૂ, શું કહ્યું વોટર્સે?,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જેમાં નવા કોબા વિસ્તારમાં વોર્ડ નંબર -10માં મતદાતાનો ધસારો વધી રહ્યો છે. સ્થાનિકોએ પણ ગામના નાગરિકોને વોટ આપવાની અપીલ કરી છે.
Continues below advertisement