ગાંધીનગર: મહિલા મંત્રીઓ પાસે સ્ત્રી વર્ગની શું છે અપેક્ષાઓ?, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગર: નવા મંત્રી મંડળમાં મહિલાઓને પણ સ્થાન અપાયું છે. જેને કારણે મહિલા વર્ગની અપેક્ષાઓ વધી ગઈ છે. મહિલાઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મહિલા મંત્રીઓ નારી સશક્તિકરણ માટે કામ કરે અને નવી ટેક્નોલોજી સ્ત્રી વર્ગ સુધી પોંહચાડે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram