ગુજરાતના ક્યા નેતાએ શિક્ષણ મંત્રી વાઘાણીને લખ્યો બોલતો પત્રઃ તાત્કાલિક સ્કૂલો બંધ કરો, અમારાં બાળકોને કોરોનાની આગમાં ના હોમશો....

Continues below advertisement

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સાળાઓ બંધ કરવાની માગ ઉગ્ર બની છે ત્યારે યુથ કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને બોલતો પત્ર લખ્યો છે. કોરોનાના વધતા સંક્રમણ અને ઓફલાઈન એજ્યુકેશન અંગે લખેલા પત્રમાં તેમણ સવાલ કર્યો છે કે, ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા એક કરોડ ૧૦ લાખ વિદ્યાર્થીઓનો જીવ શું કામ જોખમમાં નાખો છો? અમારા બાળકોને કઈ થઇ ગયું તો શું શિક્ષણ મંત્રી જવાબદાર હશે કે મુખ્યમંત્રી? પૃથ્વીરાજસિંહનો આ બોલતો પત્ર સાંભળો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram