કોણ બનશે સરપંચ?: ગાંધીનગરના લવારપુરમાં કેટલા કામ થયા અને કેટલા છે બાકી?
Continues below advertisement
ગાંધીનગર જિલ્લાના લવારપુરમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીંયાના સ્થાનિકો અને પંચાયત બોર્ડના સભ્યોએ ગામની કામગીરી અંગે જણાવ્યું છે. સરપંચે જણાવ્યું કે, આરસીસી રોડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાણીની સમસ્યા દૂર કરી છે.
Continues below advertisement