હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના વતનમાં પરીક્ષા કેન્દ્રની છૂટ આપવા શિક્ષણ બોર્ડના સચિવને કોણે લખ્યો પત્ર?

Continues below advertisement
વાલીઓ કોરોનાના કારણે પોતાના બાળકોને હોસ્ટેલમાં રાખી અભ્યાસ કરાવવા માંગતા નથી ત્યારે આગામી મે મહિનામાં ધોરણ-10 અને 12ના હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા આવા વિદ્યાર્થીઓને પોતાના વતન નજીક પરીક્ષા કેન્દ્રની છૂટ આપવામાં આવે તે માટે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે પરીક્ષા સચિવને પત્ર લખ્યો છે તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા આ એક વર્ષ પૂરતી જે તે શાળાના કક્ષામાં લેવી જોઈએ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram