દસ પોલ્યુટેડ એરિયામાં ગુજરાતના ત્રણ વિસ્તાર સામેલ, કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર

Continues below advertisement

કેન્દ્ર સરકારે(central government) જાહેર કરેલા 10 પોલ્યુટેડ એરિયામાંથી ત્રણ એરિયા અમદાવાદના વટવા, વડોદરા અને ભરુચ શહેરનો સમાવેશ થતા કોંગ્રેસના સીનિયર નેતા અર્જુન મોઢવાડિયા(Arjun Modhwadia)એ સરકાર પર પ્રહાર કર્યા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram