104ની સેવા સામે દર્દીઓએ ઉઠાવ્યા સવાલ, સમયસર સેવા ના મળી હોવાની દર્દીઓની ફરિયાદ

Continues below advertisement
104ની સેવા સામે દર્દીઓએ ઉઠાવ્યા સવાલ. સમયસર સેવા ના મળી હોવાની દર્દીઓએ ફરિયાદ કરી હતી. કેસની સંખ્યા વધતા સુવિધામાં વિલંબ થઇ રહ્યો હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram