હિમાચલ પ્રદેશના આ જિલ્લામાં જમીન ધસી પડતા 11 લોકોના મોત, કેટલા લોકોનો થયો બચાવ?
Continues below advertisement
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં જમીન ધસી પડવાના કેસમાં 11 લોકોના મોત થયા છે. જેમાં 13 લોકોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટના બુધવારે સવારે 12 વાગ્યાના આસપાસ બની હતી. આ ઘટના વખતે એક બસ,ટ્રક સહિત 6 વાહનો કાટમાળમાં દટાયા હતા.
Continues below advertisement
Tags :
Landslide World News Himachal Pradesh Death Rescue Dataya World News Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Kinnaur