રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ, છ મહિના બાદ કોરોનાના નવા 1122 કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Mar 2021 10:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. છ મહિના બાદ કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. અમદાવાદ,વડોદરા અને સુરત શહેરમાં એક-એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં કોરોનાના 775 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી