મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે 140 કેન્દ્ર ઉભા કરાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. લાભ પંચમથી શરૂઆત કરાઈ છે. પુરવઠા મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે,, ખરીદીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી રહેશે. રાજ્યના 140 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે.
Continues below advertisement