દુબઈમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિમાં થયા 19 એમઓયુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Dec 2021 12:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વાયબ્રન્ટ સમિટ માટે દુબઈમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિમાં થયા 19 એમઓયુ. ખેડાના કઠલાલમાં કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. મોરબીમાં ડમ્પર સિરામિકની દીવાલ સાથે અથડાયો. સુરતમાં કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તો આ તરફ કચ્છના ખાનગી બસમાં આગ લાગી.