રાજકોટ સ્ટેટ હાઇવે સહીત 21 રસ્તાઓ બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભારે વરસાદના કારણે રાજ્યમાં હજુ 140 રસ્તાઓ બંધ થયા છે. જૂનાગઢના 15 અને નર્મદાનાઆ 11 માર્ગ બંધ કરાયા છે. રાજકોટના 2 સ્ટેટ હાઇવે પરના 21 રસ્તાઓ બંધ છે. વાહન વ્યવહાર બંધ થતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
Continues below advertisement