સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 23 સેન્ટિમીટરનો વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) સપાટીમાં 24 કલાકમાં 23 સેન્ટિમીટરનો (increase) વધારો થયો છે. ડેમની સપાટી 121.54 મીટરે પોહચી છે. ડેમમાં ઉપરવાસમાંથી સતત 18 હજાર ક્યુસેક પાણીની (Water) આવક થઇ છે.
Continues below advertisement