સબમરીન સોદો રદ્દ થતા ફ્રાંસે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પોતાના રાજદૂતો બોલાવ્યા પરત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સબમરીન સોદો રદ્દ થતા (France) ફ્રાંસે (US) અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી (Australia) પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. સબમરીન સોદો રદ્દ થતા ફ્રાન્સ અકળાયું છે. અમેરિકા સાથે ઓસ્ટ્રેલિયાએ કરેલો સબમરીન સોદો સૌથી મોટી ભૂલ છે. હિન્દ અને પ્રશાંત ક્ષેત્રમાં ચીનનો પ્રભાવ ઘટાડવા માટે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓક્સન નામનું સંગઠન પણ બન્યું હતું. જેમાં પરમાણુ સબમરીનનો નવો કરાર થયો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Australia America China France ABP News Canceled Ambassador ABP Live Pacific Submarine Deal Hind