સૌરાષ્ટ્રમાં દી૫ડાની સંખ્યામાં 25 ટકાનો વધારો, માનવ હુમલા વધતાં દહેશતનો માહોલ

Continues below advertisement
સૌરાષ્ટ્રમાં સિંહોની સાથે દીપડાની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.... છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં આશરે રપ ટકા જેટલી દીપડાની સંખ્યા વધી ગઈ છે અને અંદાજીત ૧ હજાર ૩૯પ દીપડા હોવાનું અનુમાન છે...જેમાં સૌથી વધુ ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સંખ્યા છે અને છેલ્લા થોડા દિવસોથી માનવ પર હુમલાઓની સંખ્યા સતત વધી રહી છે...તે ચિંતાનો વિષય બન્યો છે....ગીરનાં જંગલમાં સિંહોના વસવાટ હોય ત્યાંથી દીપડા સામાન્ય રીતે દૂર રહેતા હોય છે...સિંહોની સંખ્યા પણ વધતા દીપડાઓ નવા રહેઠાણની શોધમાં રેવન્યુ એરીયામાં ઘુમી રહયા છે.ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા, કોડીનાર અને સુત્રાપાડા વિસ્તારમાં દીપડાની હદેશત વધી રહી છે...
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram