રાજ્યની સરકારી હોસ્પિટલમાં 25 મેડિકલ ઓફિસર ફાળવવામાં આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યની સરકારી હોસ્પિટલમાં 25 મેડિકલ ઓફિસર ફાળવવામાં આવશે. તબીબોની હડતાળના પગલે સરકારે નિર્ણય કર્યો છે. દર્દીઓને હાલાકી ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારી હોસ્પિટલોમાં આ મેડિકલ ફાળવવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram