કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયો 2500 કરોડનો ડ્રગનો જથ્થો, ટેલ્કમ પાવડરની આડમાં છુપાવ્યું ડ્રગ

Continues below advertisement

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયો 2500 કરોડનો ડ્રગનો જથ્થો. ટેલ્કમ પાવડરની આડમાં આ ડ્રગ છુપાવવામાં આવ્યું હતું. DRI અને NCBની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. મુન્દ્રાના બે કન્ટેનરમાંથી ડ્રગ ઝડપાયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram