રાજ્યના વધુ 30 લાખ લોકોને NFSA કાર્ડનો લાભ મળશે, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યની રૂપાણી સરકાર આવતીકાલે 6 લાખ પરિવારો માટે મહત્વની જાહેરાત કરશે. 30 લાખ લોકોને NFSA કાર્ડનો લાભ આપશે. કેશોદથી રૂપાણી રાજ્યના 100 તાલુકાઓમાં ઓનલાઈન કાર્યક્રમમાં જોડાશે. આવતીકાલે આ અંગે જાહેરાત કરાશે. દિવ્યાંગ,વિધવા પેંશનરો અને શ્રમિકોને NFSA કાર્ડમાં જૂની જોગવાઈ સુધારા કરી લાભ અપાશે.
Continues below advertisement