બનાસકાંઠામાં ભૂકંપનો 4ની તીવ્રતાનો આંચકો, બાડમેરમાં નોંધાયું ભૂકંપનું એપીસેન્ટર

Continues below advertisement

બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4ની તીવ્રતાનો આ આંચકો અનુભવાયો છે. રાજસ્થાનના બાડમેરમાં ભૂકંપનું એપીસેન્ટર નોંધાયું છે. ભૂકંપનો આંચકો પાલનપુર સહિતના આસપાસના વિસ્તારમાં અનુભવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram