રાજ્યમાં શુક્રવારે 5 લાખ 93 હજાર લોકોને અપાઈ વરાક્સિન, રાજ્યમાં રસીકરણનો આંકડો 3 કરોડને પાર

Continues below advertisement

રાજ્યમાં શુક્રવારે 5 લાખ 93 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં રસીકરણનો આંકડો 3 કરોડને પાર થયો છે. શુક્રવારે થયેલા રસીકરણમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. અમદાવાદમાં સૌથી વધી વેક્સિન અપાઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram