રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી, 27 અને 28 સપ્ટેબરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના
Continues below advertisement
રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 27 અને 28 સપ્ટેબરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.
Continues below advertisement