રાજ્યમાં ઓમીક્રોનના એક જ દિવસમાં નોંધાયા 6 કેસ. આરોગ્ય વિભાગ સતર્ક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં ઓમીક્રોનના એક જ દિવસમાં નોંધાયા 6 કેસ. રાજ્યમાં ઓમીક્રોનના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક. પેપરલીક કાંડ મામલે ભાજપના મળતિયા ઘરે બેસીને પેપર લખાવતા હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય દિલીપ પટેલનો આરોપ. ઓમોક્રોનના અસરના કારણે શેર બજાર તૂટ્યું. રોકાણકારોના પૈસાના ધોવાયા. પેપરકાંડમાં પ્રિન્ટિંગ પ્રેસ સામે લેવાશે પગલાં.? પેપર લીક કાંડ મામલે સૂર્યા ઓફસેટના માલિકની કબૂલાત. કિશોર આચાર્યા નિર્દોષ હોવાનું પરિવારજનોનો સ્વીકાર.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Surya Asmita Gujarati News Paperkand Omocron Share Bazar ABP News