સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં ચોરીનો મામલો આવ્યો સામે,ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં વોટ્સઅપ ગ્રુપ બનાવી 8 વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. ઓનલાઇન પરીક્ષામાં ગ્રુપ બનાવી ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી પીડીએફ, ટીક કરેલા જવાબના સ્ક્રીન શોટ મળી આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram