સુરેન્દ્રનગરઃ વર્ષોથી ઝૂંપડામાં રહેતા 60 પરિવારોને મકાન મળતા લોકો થયા ભાવુક

Continues below advertisement
સુરેન્દ્રનગર જીલ્લામાં વિચરતી અને વિમુક્ત જાતિઓના અનેક પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી ઝૂંપડાઓમાં વસવાટ કરે છે ત્યારે આવા ગરીબ પરિવારોને રહેણાક માટે કાયમી મકાન મળી રહે તે માટે રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા ધ્રાંગધ્રા અને ચોટીલા તાલુકાના અંદાજે 60 થી વધુ પરિવારોને રહેણાક માટેના પ્લૉટ ફાળવવામા આવતા લાભાર્થીઓની દિવાળી સુધરતાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram