અરવલ્લીઃ મોડાસા સબ જેલમાં એક સાથે 71 કેદીઓ કોરોના પોઝિટીવ , જુઓ વીડિયો

Continues below advertisement
અરવલ્લીમાં  મોડાસા ખાતેની સબજેલમાં એક સાથે ૭૧ કેદીઓને કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટીવ આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું હતું. સબ જેલના ૧૩૮ કેદીઓના કોરોના રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા જે પૈકી ૭૧ કેદીઓનો રેપિડ પોઝિટીવ આવતા હડકંપ મચી ગયો હતો. જેલ અધિકારીઓ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જેલના કેદીઓની સારવાર માટે મોડાસા કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેલતંત્ર દ્ધારા જેલને સેનેટાઇઝ કરવાની પણ કામગીરી હાથ ધરાઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram