રાજ્યમાં  કોરોનાના નવા 8920 કેસ નોંધાયા,  જાણો કેટલાના થયા મોત?

Continues below advertisement

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના નવા 8920 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 94 દર્દીના મોત થયા હતા. અમદાવાદ- સુરતમાં 26-26 દર્દીના મૃત્યુ થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram