ગુજરાતમાં 10માંથી 9 વ્યક્તિ કહે છે કે, લોકડાઉન લાદવું જોઈએ, ડોક્ટરની વાત માનશે ગુજરાત સરકાર ?
Continues below advertisement
રાજ્યમાં ડોક્ટર્સના વિવિધ સંગઠનોએ પત્ર લખી મહામારીને નાથવા માટે સાથે મળી કામ કરવાની સાથે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. ગુજરાતમાં 10માંથી 9 વ્યક્તિ કહે છે કે, લોકડાઉન લાદવું જોઈએ, ડોક્ટરની વાત માનશે ગુજરાત સરકાર ?
Continues below advertisement