કોરોના વેક્સીનને લઇને રાજ્ય આરોગ્ય વિભાગના સર્વેની 98 ટકા કામગીરી પૂર્ણ, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોના વેક્સીનને લઇને રાજ્ય આરોગ્ય વિભાગના સર્વેની 98 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. 50 વર્ષથી વધુ ઉંમરના એક કરોડ એક લાખ જેટલા લોકોની નોંધણી કરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram