મોરબીના હળવદમાં બાળકની હત્યાને લઈ મોટો ખુલાસો, જુઓ વીડિયો

Continues below advertisement
મોરબી(Morbi)ના હળવદમાં ગુમ થયેલા બાળક(Child)ની 9 દિવસ બાદ કેનાલમાંથી લાશ મળી આવી છે. બાળકની સાવકી માતાએ જ કેનાલમા ધક્કો મારી હત્યા(Murder) કરી હોવાની પોલીસ સામે કબુલાત કરવામાં આવી છે. 11 વર્ષનો ધૃવ નવ દિવસ પહેલા ગુમ થતાં કેનાલમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ફાયર ફાઈટર સહિતના કાફલાની કેનાલમા શોધખોળમા લાગ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram