ગીર સોમનાથના કાજલી ગામમાં ગ્રામ પંચાયત બનાવવા ખેડૂતે કર્યું દાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 11:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના કાજલી ગામમાં પંચાયત ઘર બનાવવા ધરતીપુત્રે જમીન દાનમાં આપી હતી. સોમનાથ મહાદેવ મંદિરથી માંડ ૩ કિમી દૂર આવેલા કાજલીમાં ગામના અદ્યતન પંચાયત ઘરના નિર્માણમાં લોકભાગીદારીનો ઉત્તમ દાખલો જોવા મળ્યો. હતો. સરપંચે પણ બિલ્ડીંગ અદ્યતન બનાવવા 10 લાખ રૂપિયા આપ્યા હતા