બોટાદમાં કપાસની દવા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, જુઓ વીડિયો
Continues below advertisement
બોટાદમાં દવા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. બોટાદના મિલેટરી રોડ પર શ્રીજી ઈંડસ્ટ્રીયલ પાર્કમાં કપાસની દવા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
Continues below advertisement