સમાચાર શતકઃપંચમહાલ ડેરીએ પશુપાલકોના હિતમાં કર્યો નિર્ણય,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
પંચમહાલ ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય કર્યો છે. જેમાં કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા જિલ્લામાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Panchmahal Price Hike Dairy ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Pashupalak