જૂનાગઢમાં દરગાહ પાસે આવેલા ખેતરમાં આગ લાગી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જૂનાગઢમાં દરગાહ પાસે આવેલા ખેતરમાં આગ લાગી. મહીસાગરમાં દૂધની ડેરીમાં બાળકોમાં ભણવા માટે મજબૂર. શિક્ષણ વિભાગ પાસે બજેટ હોવા છતાં શાળાના ઓરડાઓ નથી વિદ્યાર્થીઓ પાસે. રાજયમાં અંગ દઝાડતી ગરમીનો થશે અનુભવ. હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram