ફટાફટ: રાજયમાં અંગ દઝાડતી ગરમીનો થશે અનુભવ. હવામાન વિભાગની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજયમાં અંગ દઝાડતી ગરમીનો થશે અનુભવ. હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું. આજથી સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો. આગામી ચૂંટણી માટે પ્રદેશ ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ. 31 માર્ચ સુધી સિંચાઈ પાણી માટે ધારાસભ્યની માગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram