અરવલ્લીમાં ઘઉંના ખેતરમાં લાગી આગ, ખેતરમાં કાપીને મુકેલો પાક આગમાં બળીને ખાખ

Continues below advertisement

અરવલ્લીના ભિલોડાના સુનોખમાં ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. ખેતરમાં કાપીને મુકેલ ઘઉંનો પાક આગ બળીને ખાખ થઇ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક કારણ છે. બે વીઘા ખેતરમાં ઘઉંનો પાક સળગી જતા ખેડૂતને નુકસાન થયું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram