કચ્છના ભુજ તાલુકા પંચાયતમાં રાત્રે આગ ભભૂકી ઉઠી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કચ્છના ભુજ તાલુકા પંચાયતમાં રાત્રે આગ ભભૂકી ઉઠી. ભીષણ આગ લાગતા દસ્તાવેજો બાળીને ખાક થયા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram