અરવલ્લીના ધનસુરાના વડાગામમાં ફટાકડા ફોડતા કાર અને બાઇકમાં આગ, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીના ધનસુરાના વડાગામમાં કાર અને બાઈકમાં આગ લાગી હતી. બાળકોએ ફટાકડા ફોડતા ઘર આગળ પાર્ક કરેલી કાર અને બાઈકમાં આગ લાગી હતી.
Continues below advertisement