ભરૂચના દહેજ પાસે આવેલી બેંઝોકેમ કંપનીના પ્લાન્ટમાં લાગી આગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચના દહેજ પાસે આવેલી કંપનીમાં આગ લાગી. બેંઝોકેમ કંપનીના પ્લાન્ટમાં લાગી આગ. પાઇપ લાઈન લીકેજ થતા આગ લાગી હતી પરંતુ કોઈ જાણ હાનિ સર્જાઈ ના હતી. આગને કાબુમાં લેવા માટે તમામ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram