Aravalli ના બાયડમાં ઘઉંના ખેતરમાં આગ, વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા ઘઉંનો પાક ભસ્મીભૂત
Continues below advertisement
અરવલ્લી (Aravalli) ના બાયડમાં ઘઉંના ખેતરમાં આગ લાગતા પાકને મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. ચોઈલામાં આવેલ ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ઘઉંના પાકમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. અંદાજીત 300 મણ ઘઉંને નુક્સાન થયાની આશંકા છે. સ્થાનિકોનો આરોપ છે કે વિજ કંપનીના પાપે ઘઉંના ખેતરને ભારે નુક્સાન થયું છે.
Continues below advertisement