અમરેલીના રાજુલાના રામપરા ગામમાં રાત્રીના સમયે સિંહનું ટોળું આવ્યું, જુઓ વીડિયો

Continues below advertisement
અમરેલીના રાજુલાના રામપરા ગામમા મોડી રાત્રે સિંહનુ ટોળુ આવી પહોંચ્યું હતું. શિકારની શોધમા સિંહો રામપરા ગામમાં આવી પહોંચ્યા હતા. સિંહ સીસીટીવીમાં કેદ થયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram