Kutch| ‘હિંદુ કો માનતે હો.. જય શ્રી રામ બોલ શકતે હો...’ મુસ્લિમ દુકાનદારને આવી રીતે ધમકાવ્યો

Continues below advertisement

Kutch| અંજારમાં આવેલી અત્તરની એક દુકાનમાં મુસ્લિમ દુકાનદારને ધમકી ભર્યા શબ્દોમાં વાત કરતો એક વીડિયો વાયરલ થયો છે. દુકાનદારની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram