દાદરાનગર હવેલીના આ વિસ્તારમાં લાગી ભીષણ આગ, પાંચથી વધુ ફાયર ફાયટર્સે મેળવ્યો કાબુ
abp asmita
Updated at:
28 Oct 2021 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના આમલી ઔદ્યોગિક વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે. મોડી રાત્રે ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ નામની આ કંપનીમાં આગ લાગી છે. પાંચથી વધુ ફાયર ફાયટરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે.