મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસઃ સાક્ષીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, આર્યનને છોડવા કેટલાની થઈ ડીલ?
abp asmita
Updated at:
28 Oct 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. સાક્ષીએ કરેલા ચોંકવાનારા ખુલાસાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. 18 કરોડમાં ડીલ થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.