Junagadh Lion : જૂનાગાઢમાં સિંહે કર્યું પશુનું મારણ, વીડિયો આવ્યો સામે

Continues below advertisement

Junagadh Lion : જૂનાગાઢમાં સિંહે કર્યું પશુનું મારણ, વીડિયો આવ્યો સામે

જૂનાગઢના મેઘાણી નગરમાં સિંહે પશુનું મારણ કરતા ફફળાટ. રાત્રિના સમયે અચાનક સિંહ રહેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યો, જેનાથી પશુઓમાં નાસભાગ મચી ગઈ. જો કે સિંહે પશુનો શિકાર કર્યો, જેનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જો કે છેલ્લા કેટલાક સમયથી મધુરમ અને આસપાસના વિસ્તારમાં પણ સિંહની અવરજવરથી ભયનો માહોલ સર્જાયેલો છે. સિંહની અવરજવરથી પશુઓમાં નાસભાગ મચી ગઈ અને ત્યારબાદ સિંહે પશુનું મારણ કર્યું તેઓ વિડીયો પણ સોશિયલ મીડી માં વાયરલ થયો છે. જૂનાગઢ આમ તો સાવજો માટે પ્રખ્યાત છે. સાવજોના આંટાફેરા મોટા ભાગે રહેતા હોય છે. પણ આ સાવજો હવે રહેણાક વિસ્તારમાં પણ આવી પહોંચે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram